Keywords : સમાજશાસ્ત્રીય પરિપ્રેક્ષ્ય
Abstract : સમાજશાસ્ત્રીય સિધ્ધાંતોના પરિપ્રેક્ષ્યોનો સમૂહ છે સરદાર વલ્લભભાઇ પટેલ. ભારતીય સમાજનો અભ્યાસ અલગ પરિપ્રેક્ષ્યો દ્વારા પ્રાપ્ત થાય છે. જે સાપેક્ષ રીતે વિષયવસ્તુ જેવુ પરિપ્રેક્ષ્ય દેખાતું હોય છે જે તેજ સ્વરૂપનું આધારભૂત યથાર્થ અને વિશ્વાસનીય ચિત્રનું આલેખન સમાજના વૈચારિક માળખાના વિચારો, માન્યતાઓ, ધોરણોને કેન્દ્રમાં રાખવું આવશ્યક બને છે. જોહસન્સ વિચારસરણીમાં સામાજિક રચના, આંતરક્રિયા અને પરિવર્તન અંગેના પ્રચલિત સ્વીકૃત વિચારો સમાજના ઈતિહાસમાં પરીવર્તનરૂપ બનાવે છે.
Download
KANISHK CHAVDA EDUCATION & CHARITABLE TRUST