journalmucojor@gmail.com +91 91738 61986

ટકાઉ વિકાસમાં સરકારની ભૂમિકા – જાતીય સમાનતાના સંદર્ભમાં

Keywords : આર્થિક વિકાસ, મહિલા ઉત્કર્ષ, સરકારી નીતિ-કાર્યક્રમો, સહસ્ત્રાબ્દી લક્ષ્યાંકો

Abstract : પ્રાચીન સમયથી સ્ત્રી-પુરુષ દરજ્જા વિષયક જાતિના સંદર્ભમાં એક ઊંડી ખાઈ જોવા મળે છે. આ ખાઈને ભરવા માટે એટલે કે સ્ત્રી-પુરુષ સમાનતા લાવવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓ, સામાજિક સુધારકોએ અનેક પ્રયત્નો કર્યા. જેમાં સરકારે રાષ્ટ્રમાં ટકાઉ વિકાસ લાવવા માટે જાતીય સમાનતા પર પણ ભાર મૂક્યો છે. તો જાતીય સમાનતા લાવવા સરકારે અનેક કાર્યક્રમો, નીતિઓની રચના કરી છે કે જેનાથી સ્ત્રીનો દરજ્જો પુરુષ સમકક્ષ બની રહે.

Download