journalmucojor@gmail.com +91 91738 61986

Study of the Multiple Intelligence of Eighth Standard Students

Keywords : બહુવિધ બુદ્ધિ

Abstract : પ્રસ્તુત સંશોધનમાં અમરેલી જિલ્લાના આઠમા ધોરણના વિદ્યાર્થીઓની બહુવિધ બુદ્ધિ જાણવાના માટે કુલ ૩૧૯ વિદ્યાર્થીઓનો નમૂના તરીકે પસંદ થયેલા હતા. અને તેનો બહુવિધ બુદ્ધિના ઘટકો અને તે ઘટકોનો જાતીયતાના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવ્યો હતો. ઉપકરણ તરીકે ગુજરાતી ભાષામાં ડો. સુરેશ ઢીલા રચિત બહુવિધ બુદ્ધિ કસોટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. માહિતીના પૃથક્કરણ માટે મધ્યક, પ્રમાણવિચલન અને ટી-મૂલ્યની અંકશાસ્ત્રીય પ્રયુક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અભ્યાસના અંતે આઠમા ધોરણના વિદ્યાર્થીઓમાંસંગીત વિષયક તથા અવકાશીય બુદ્ધિના સંદર્ભમાં કુમારો કરતા કન્યાઓનું બુદ્ધી સ્તર ઉંચૂં જોવા મળ્યું અને પ્રચલનીય બુદ્ધિમાં કન્યાઓ કરતા કુમારોનું બુદ્ધિ સ્તર ઉંચું જોવા મળ્યું જ્યારે ભાષાકીય, ગાણિતિક, આંતરવૈયક્તિકઅને વૈયક્તિક બુદ્ધીના સંદર્ભમાં સમાનતા જોવા મળી હતી.

Download