Keywords : ધોડિયા આદિવાસી સમાજના લોકનૃત્યો
Abstract : ધોડિયા આદિવાસી જ્ઞાતિમાં નૃત્યનું અલગ જ મહત્ત્વ છે. તેમના સમાજમાં નાના-મોટા પ્રસંગોમાં નૃત્ય થાય છે. આ સમાજના મુખ્યત્ત્વે બે નૃત્ય છે. તેઓ લગ્ન પ્રસંગ, તહેવાર કે પછી કોઈનું મૃત્યુ થાય ત્યારે પણ નૃત્ય કરતાં હોય છે. આજની ખૂબ જ વ્યસ્ત એવી જીવનશૈલીમાં પણ ધોડિયા જ્ઞાતિના લોકોના જીવનમાં નૃત્યનું કેટલું મહત્વ છે, તે અહીં સ્પષ્ટ જોઈ શકાય છે.
Download
KANISHK CHAVDA EDUCATION & CHARITABLE TRUST