Keywords : દલિત, દલિત સ્ત્રી, આત્મકથા. દલિત જીવન, દલિત સ્ત્રી શિક્ષણ, સંઘર્ષ, ડૉ. આંબેડકર, આંતરિક સમસ્યાઓ અને તેનો ઉકેલ.
Abstract : આ આત્મકથાની શક્તિ તેની નિખાલસતા અને વાસ્તવિકતામાં રહેલી છે, પરંતુ કેટલીક બાબતોમાં તે વધુ એકરૂપ બની શકેત. ઘટનાઓનું નિરૂપણ ક્યારેક વિખરાયેલું લાગે છે, જેના કારણે વાચકને સમય અને ઘટનાઓના ક્રમને સમજવામાં મુશ્કેલી પડે છે. આ ઉપરાંત, આત્મકથામાં દલિત સમાજની આંતરિક સમસ્યાઓનું નિરૂપણ થયું છે, પરંતુ તેના ઉકેલ માટે નક્કર સૂચનો જોવા મળતા નથી. જો કે, આ સમીક્ષા આ રચનાના મહત્ત્વને ઘટાડતી નથી. કારણ કે, આત્મકથાનો મુખ્ય ઉદ્દેશ વાસ્તવિકતાને ઉજાગર કરવાનો છે, જેમાં તે સફળ રહી છે.
Download
KANISHK CHAVDA EDUCATION & CHARITABLE TRUST