Keywords : GDP, FDI, FII રોકાણ
Abstract : પ્રસ્તુત સંશોધન અભ્યાસમાં ભારતમાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણમાં છેલ્લા બે દાયકા દરમિયાન કેવા કેવા અને કેટલાં પરિવર્તન આવ્યા છે તેનો અભ્યાસ કરવામાં આવ્યો છે.૨૦૦૧ થી ૨૦૨૩ દરમિયાન પ્રત્યક્ષ વિદેશીં મૂડીરોકાણમાં કેટલો વધારો-ઘટાડો થયો છે. અને તે સમય દરમિયાન કુલ ઘરગથ્થું પેદાશમાં કેટલો વધારો-ઘટાડો થયો છે.તેનો અભ્યાસ આ સંશોધનપત્રમાં રજૂ કરેલ છે.
Download
KANISHK CHAVDA EDUCATION & CHARITABLE TRUST