Keywords : MOOCS, ટેક્નોલૉજી, શિક્ષણ, ઓનલાઈન શિક્ષણ, મુક્ત શિક્ષણ, દૂરવર્તી શિક્ષણ, સ્કિલ, વોકેશનલ, AI અને સ્માર્ટ એપ, શૈક્ષણિક સાધનો.
Abstract : MOOCS એ આજના યુગની જરૂરિયાત બની ઊભરી રહી છે. દૂર અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં શિક્ષણની પહોંચ ન હોય તો પણ MOOCS એ તેમને મુક્ત અને દૂરવર્તી શિક્ષણ મધ્યમ દ્વારા શિક્ષણ આપે છે. જેમ કે, આજે પણ MOOCS વિશે લોકો અજાણ છે. જે માટે જાગૃતતા લાવવી રહી. MOOCS દ્વારા સ્કિલ નિર્માણ થઈ શકે છે અને વિશેષ યોગ્યતા મેળવવા માંગતા વિદ્યાર્થીઓ અને કોઈપણ ઉંમરના બાધ વગર શિક્ષણ મેળવી શકે છે. જેના વિશે આ લેખ એક અંગુલિનિર્દેશ કરે છે. MOOCS શીખવાની ધગસ અને જિજ્ઞાસાને પૂર્ણ કરે છે. જેનો વિકાસ આજે પણ અવિરત થઈ રહ્યો છે. જેની ચર્ચા આ લેખમાં કરવામાં આવી છે.
Download
KANISHK CHAVDA EDUCATION & CHARITABLE TRUST