Keywords : સ્ત્રીઓ, ઉચ્ચ શિક્ષણ, પરિવર્તન, વિકાસ
Abstract : સ્વતંત્રતા બાદ સ્ત્રી શિક્ષણને ખૂબ વેગ મળ્યો હતો. ગાંધીજીએ સ્ત્રી શિક્ષણની શરૂઆત આકરી હતી, તેમાં દરેક સમાજસુધારકે ફાળો આપ્યો. સ્ત્રી શિક્ષણની શરૂઆતમાં અમુક લક્ષ્યો, ધ્યેયોને રાખવામાં આવ્યા હતા. સ્ત્રી શિક્ષણની શરૂઆતના અનેક વર્ષો બાદ ઇચ્છિત પરિવર્તનો, ધ્યેયો, લક્ષ્યો પૂર્ણ થયા છે. તે સમાજમાં જોવા મળતા વિકાસથી નજર સમક્ષ આવે છે. વર્તમાન સમયમાં સ્ત્રીઓ શિક્ષિત થઈ છે, તેની સાથે પરિવર્તન પણ નોંધાયું છે. સમાજમાં સ્ત્રીઓના સાક્ષરતામાં વધારો આવ્યો છે. સાક્ષરતાથી આવેલા પરિવર્તનની અહિયાં વાત કરવામાં આવી છે. સ્ત્રીઓમાં ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ પણ વધેલું જોવા મળે છે. તેના થકી ખૂબ વધુ પરિવર્તન આવેલું જોવા મળે છે. તે પરિવર્તનના સ્ત્રોતોને અહિયાં પ્રસ્તુત કરવા આવેલ છે.
Download
KANISHK CHAVDA EDUCATION & CHARITABLE TRUST