journalmucojor@gmail.com +91 91738 61986

શિક્ષક તાલીમમાં ટેકનોલોજીની ભૂમિકા

Keywords : શિક્ષક, શિક્ષણ, ટેકનોલોજી, ભૂમિકા .

Abstract : પ્રસ્તુત અભ્યાસમાં સંશોધકે શિક્ષક તાલીમમાં ટેકનોલોજીની ભૂમિકા અંગે રજૂઆત કરી છે. આજના ટેકનિકલ યુગમાં ટેકનોલોજીના માધ્યમથી શિક્ષકોને અલગ અલગ પ્રકારની શિક્ષણલક્ષી તાલીમ આપવાની ભૂમિકા ભજવવામાં આવે છે. આજે શિક્ષક તાલીમમાં દૂરવર્તી શિક્ષણ મહત્વની ભૂમિકા ભજવે છે. ટેકનોલોજી ના માધ્યમથી શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે અને તે જ શિક્ષકો પોતે તાલીમ લીધા પછી અન્ય શિક્ષકોને તાલીમ આપવાનું પ્રેરકબળ પૂરું પાડે છે.તાલીમ પહેલાં અને પછી શિક્ષકોના ટેકનોલોજીકલ જ્ઞાનનું વિશ્લેષણ કરવા માટે સર્વેક્ષણો હાથ ધરવા.

Download