Keywords : સરસ્વતીચંદ્ર : એક અભ્યાસ
Abstract : વિશ્વસાહિત્યમાં સૌથી લોકપ્રિય સાહિત્ય સ્વરૂપ હોય તો તે નવલકથા છે. ગુજરાતી ભાષા સાહિત્યમાં ’કરણઘેલો’ આપણી પ્રથમ ગુજરાતી નવલકથા તરીકે ખ્યાત છે. 1867 માં નંદશંકર તુળજાશંકર મહેતાએ ગુજરાતની ઐતિહાસિક ઘટના આધારે ’કરણઘેલો’લખી. પરંતુ પંડિતયુગમાં રચાયેલી “સરસ્વતીચંદ્ર” નવલકથાએ ગુજરાતી ગદ્યસાહિત્યને ગૌરવ આપાવ્યું છે. ગોવર્ધનરામ ત્રિપાઠીએ “સરસ્વતીચંદ્ર” નવલકથા ચાર ભાગમાં લખેલી છે. તેથી મહાનવલ તરીકે માન અને સ્થાન મેળવતી “સરસ્વતીચંદ્ર” ભરતીય કથા સાહિત્યમાં ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરે છે.
Download
KANISHK CHAVDA EDUCATION & CHARITABLE TRUST