journalmucojor@gmail.com +91 91738 61986

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના : એક અભ્યાસ આંકડાકીય વિશ્લેષણ

Keywords : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, લાભાર્થીઓની સંખ્યા, ફાળવેલ ભંડોળ

Abstract : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાન ભારત સરકાર દ્વારા ખેડૂતોને ન્યૂનતમ આવક સહાય પૂરી પાડવા માટે શરૂ કરાયેલ એક મહત્વપૂર્ણ કૃષિ કલ્યાણ યોજના છે. જેમાં પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજનામાં 2018-19 થી 2024-25 સુધીની આંકડાકીય માહિતી દ્વારા પ્રસ્તુત સંશોધન પત્ર રજૂ કરવામાં આવે છે.

Download