journalmucojor@gmail.com +91 91738 61986

ભગવાનદાસ પટેલ સંપાદિત મહાકાવ્ય "ગુજરાંનો અરેલો"

Keywords : ભગવાન દાસ પટેલ, મહાકાવ્ય,

Abstract : આદિવાસી લોકસંસ્કૃતિના પ્રખર અભ્યાસી એવા ડૉ.ભગવાનદાસ પટેલનો જન્મ ૧૯મી નવેમ્બર-૧૯૪૩ના રોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના જામળા ગામે થયો હતો. તેમણે હિન્દી વિષય સાથે એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી કે.ટી.હાઇસ્કૂલ ખેડબ્રહ્મામાં શિક્ષક તરીકે જોડાયા અને છેલ્લે ત્યાંજ નિવૃત્ત થયા. આ સમયગાળા દરમિયાન તેમણે ખેડબ્રહ્માના આદિવાસી વિસ્તારો ફરી આદિવાસી કલા અને સંસ્કૃતિ સંદર્ભે સંશોઘન-સંપાદન હાથ ઘર્યું

Download