journalmucojor@gmail.com +91 91738 61986

ભારતમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત ખરીફ પાકનો આર્થિક અભ્યાસ

Keywords : ખરીફ પાક , પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના , અરજી કરાયેલ ખેડૂતોની સંખ્યા, વીમા કૃત રકમ , કુલ દાવાઓ, ચૂકવેલ દાવાઓ, બાકી રહેલ દાવાઓ,

Abstract : પ્રસ્તુત સંશોધન અભ્યાસ ભારતમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત ખરીફ પાકનો આર્થિક અભ્યાસ વર્ષ 2016-17 થી 2023-24 સુધીના આંકડાકીય માહિતીના વિશ્લેષણ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. આ સંશોધનમાં ખરીફ ઋતુ દરમિયાન યોજના હેઠળ આવરી લેવામાં આવેલ ખેડૂતોની સંખ્યા, વીમાકૃત રકમ, કુલ દાવાઓ, ચૂકવેલ દાવાઓ, અને બાકી રહેલા દાવાઓના વલણોનો અભ્યાસ કરવામાં આવ્યો છે.

Download