Keywords : ચાવી રૂપ શબ્દ: ગુજરાતી સાહિત્યમાં ઉખાણા, ગામઠી ભાષા
Abstract : ગુજરાતી સાહિત્યમાં ઉખાણા એ પ્રાચીન સ્થરૂપ છે, જે હાલ આધુનિકયુગમાં લુપ્ત થતુ જોવા મળે છે. પણ આ ઉખાણાથી ઘણુ સમજવા મળતું હોય છે. ઉખાણા બોલવાનો અને સમજાવવાનો તાત્યય એટલો જહોય છે કે ઉખાણામાં વપરાયેલા શબ્દો ઘણા ઉચ્ચારણો અને સમાનાર્થી શબ્દો લઈને આપે છે. જેથી આજની પેઢીનાં બાળકોને ક્યાં શબ્દોનો સમાન અર્થ ક્યો નીકળે છે તે જાણવા મળે છે. દાઃત કચકચ - એટલે બોલ બોલ કરે તેવુ, ખુણુ એટલે ખુણો જે ચાર દીવાલની વચે નો ભાગ હોય તે, ખાવું એટલે જમવું વગેરે જેવા શબ્દો આજનાં બાળકોને સમજાવવા અને આવા જ ગામઠી ભાષાનો શબ્દો અને વાક્યોને સમજાવવા માટે ઉખાણાનું સ્વરૂપ ખુબ ઉપયોગી બને છે.
Download
KANISHK CHAVDA EDUCATION & CHARITABLE TRUST