Keywords : વેપાર, વિદેશ વેપાર, આયાત, નિકાસ
Abstract : આધુનિક સમયમાં દરેક દેશ એકબીજાથી આગળ વધવા અને વિકાસ કરવા સતત પ્રયત્નશીલ રહેલ છે. કોઈપણ દેશના વિકાસ માટે વિદેશવેપાર એ મહત્વનો ભાગ ભજવે છે. વિદેશ વેપાર એ કોઈપણ દેશના અર્થતંત્રના વિકાસમાં કેન્દ્રવર્તી સ્થાન ધરાવે છે. પ્રસ્તુત સંશોધન પેપરમાં ભારતના વિદેશ વેપારનો અભ્યાસ કરવામાં આવ્યો છે.
Download
KANISHK CHAVDA EDUCATION & CHARITABLE TRUST