Keywords : વિકાસશીલ, શ્રમિકો, ઉત્પાદન, આવક
Abstract : ભારતીય અર્થતંત્રમાં સુધારો કરવા અને તેમની સમસ્યાને હલ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અર્થતંત્રના વિકાસમાં અવરોધક પરિબળો જે દેશનો વિકાસ અટકાવે છે. અર્થતંત્રની મોટી સમસ્યા વસ્તી વધારો, ગરીબી, બેરોજગારી, આવકની અસમાનતા વગેરે છે. જે ભારતીય અર્થતંત્રની સમસ્યા છે.
Download
KANISHK CHAVDA EDUCATION & CHARITABLE TRUST