journalmucojor@gmail.com +91 91738 61986

સમાજ ઘડતર માટે શિક્ષણ, સમાજ અને સંશોધનની ભૂમિકા અને જવાબદારી : પડકારો અને ઉપાયો

Keywords : શિક્ષણ, સંશોધન, સમાજઘડતર

Abstract : સમાજ ઘડતરમાં શિક્ષણનું ઘણું બધું યોગદાન રહ્યું છે. શિક્ષણ અને તેની સાથે સંશોધન પણ સમાજ ઘડતર માટે ખૂબ જ ઉપયોગી છે અને તે સમાજની જરૂરિયાત પણ છે. શિક્ષણનું સ્વરૂપ જ કાર્યોની દ્રષ્ટિએ સામાજિક છે. સમાજના ઘડતર માટે જેમ શિક્ષણ જરૂરી છેતેમ શિક્ષણ માટે સંશોધન અને સમાજ બંને પાયો છે. માટે જ પ્રસ્તુત સંશોધનમાં સમાજ ઘડતર માટે શિક્ષણ સંશોધનની ભૂમિકા તેમજ જવાબદારીની સાથે તેના પડકારો અને ઉપાયોનો અભ્યાસ કરવામાં આવેલ છે.

Download