Keywords : ઈનોવેટીવ એન ક્રિએટિવ ટીચિંગ મેથડ, પ્રાથમિક શાળા, પ્રાથમિક શિક્ષકો
Abstract : શિક્ષણ પ્રક્રિયામાં મહત્વના બે ઘટક શિક્ષક અને વિદ્યાર્થી છે. તેમાં શીખવાની ક્રિયામાં નવવિચાર કે સર્જનાત્મકતા લાવવાની કામગીરી શિક્ષકે કરવાની હોય છે. તે માટે શિક્ષક સતત નિરીક્ષણ, શોધખોળ, વિચારણા કે પ્રયોગો કરતાં રહેવું પડે છે. ઉચ્ચ પ્રાથમિક શાળામાં શિક્ષકોએ ઈનોવેટીવ એન ક્રિએટિવ ટીચિંગ મેથડ જેમકે, Experiential Learning માં: Model Making Activity, Poster Making Activity, Projects, Hands on Activities, Field Visits, Mock Interviews અને Use of ICT tools in Teachingમાં Use of Google Classroom, Use of Google forms for survey, Language Lab, Digital Library, Wi-Fi Internet, LCD Projector, Digital Repository તથા Participative learningમાં Seminar presentation, PPT presentation, Group Discussion, Role Play Activity, Book Review, Guest Lecture તેમજ Problem Solving Methodologiesમાં Research projects, Statistical & Mathematical Quizzes, Case Studies જેવી બાબતોનો સમાવેશ થાય છે.
Download
KANISHK CHAVDA EDUCATION & CHARITABLE TRUST