journalmucojor@gmail.com +91 91738 61986

સંશોધન પદ્ધતિ અને નવી શિક્ષણ નીતિ 2020

Keywords : સંશોધન પદ્ધતિ, સમાજ, શિક્ષણ નીતિ

Abstract : સંશોધનનું આજના આ ઝડપી યુગમાં અપાર મહત્વ રહેલું છે. ભારત સરકાર હંમેશા દેશના વિકાસ માટે અને નવા સંશોધનને આગળ લાવવા માટે પ્રયત્નશીલ રહ્યું છે. આ કાર્યક્રમનો હેતુ સંશોધન દિન પ્રતિદિન આગળ વધે માટે નવી શિક્ષણ નીતિ ની જોગવાઈ કરવામાં આવી છે. આ માટે સંશોધન પદ્ધતિ અને નવી શિક્ષણ નીતિ વિશે સંશોધન કરવું જરૂરી બને છે. પ્રસ્તુત સંશોધન પેપર સંશોધન પદ્ધતિ અને નવી શિક્ષણ નીતિ ના હેતુઓ અને સમાજ વિશે રજૂ કરવામાં આવેલ છે.

Download