kcectrustjunagadh@gmail.com +91 91738 61986

“માનવતાની મહેક” દિવાળી પહેલ – 2025

KANISHK CHAVDA EDUCATION & CHARITABLE TRUST, JUNAGADH. To Educate, Engage and Empower the Youth of the Nation “માનવતાની મહેક એટલે જરૂરિયાતમંદ અને દાતાઓ વચ્ચેનું માનવતાનો સેતુ” ???? “માનવતાની મહેક” દિવાળી પહેલ – 2025 ???? નમસ્કાર મિત્રો, દર વર્ષની જેમ આ વર્ષે પણ “માનવતાની મહેક” પહેલ અંતર્ગત કનિષ્ક ચાવડા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ – જૂનાગઢ દ્વારા દિવાળી અવસર પર જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા માટે સામાજિક સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આપના ઘર ની સફાઈ દરમ્યાન વધેલી કે નકામી પરંતુ ઉપયોગી વસ્તુઓ જેવી કે – ???? જુના કપડાં | ???? સ્કૂલ બેગ | ???? પુસ્તકો | ???? રમકડાં | ???? અન્ય ઉપયોગી વસ્તુઓ આ ઉપરાંત, વિદ્યાર્થીઓ માટે સ્ટેશનરી કીટ, બેગ, યુનિફોર્મ, મેડિકલ સહાય, દવાઓ, ઉપચાર, વિધવા, વૃદ્ધ, અશક્ત અથવા અનાથ વ્યક્તિઓ માટે અનાજ કીટ વગેરે આપી શકાય છે. નોંધ: વસ્તુઓ વધારે હશે તો આપના ઘરે થી લઈ જવામાં આવશે. ???? જો તમે દાતા છો અને અનાજ, કપડાં, શિક્ષણ, મેડિકલ કે અન્ય રીતે મદદ કરવા ઇચ્છો છો, તો અમારો સંપર્ક કરો. તમારી સહાય કોઈના જીવનમાં પ્રકાશ લાવી શકે છે. ???? ???? સંપર્ક: 9173861986 (કનિષ્ક ચાવડા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ – જૂનાગઢ) ???? Donation Accepted Under Income Tax Section 80G & 12A Reg. No.: AAETK8947QF20241 ???? “આપ ફૂલ નહીં તો ફૂલની પાંખડીના ભાગીદાર બનો” “ચાલો મળીને માનવતાની મહેકને મજબૂત બનાવીએ” ????KANISHK CHAVDA EDUCATION & CHARITABLE TRUST, JUNAGADH. To Educate, Engage and Empower the Youth of the Nation “માનવતાની મહેક એટલે જરૂરિયાતમંદ અને દાતાઓ વચ્ચેનું માનવતાનો સેતુ” ???? “માનવતાની મહેક” દિવાળી પહેલ – 2025 ???? નમસ્કાર મિત્રો, દર વર્ષની જેમ આ વર્ષે પણ “માનવતાની મહેક” પહેલ અંતર્ગત કનિષ્ક ચાવડા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ – જૂનાગઢ દ્વારા દિવાળી અવસર પર જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા માટે સામાજિક સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આપના ઘર ની સફાઈ દરમ્યાન વધેલી કે નકામી પરંતુ ઉપયોગી વસ્તુઓ જેવી કે – ???? જુના કપડાં | ???? સ્કૂલ બેગ | ???? પુસ્તકો | ???? રમકડાં | ???? અન્ય ઉપયોગી વસ્તુઓ આ ઉપરાંત, વિદ્યાર્થીઓ માટે સ્ટેશનરી કીટ, બેગ, યુનિફોર્મ, મેડિકલ સહાય, દવાઓ, ઉપચાર, વિધવા, વૃદ્ધ, અશક્ત અથવા અનાથ વ્યક્તિઓ માટે અનાજ કીટ વગેરે આપી શકાય છે. નોંધ: વસ્તુઓ વધારે હશે તો આપના ઘરે થી લઈ જવામાં આવશે. ???? જો તમે દાતા છો અને અનાજ, કપડાં, શિક્ષણ, મેડિકલ કે અન્ય રીતે મદદ કરવા ઇચ્છો છો, તો અમારો સંપર્ક કરો. તમારી સહાય કોઈના જીવનમાં પ્રકાશ લાવી શકે છે. ???? ???? સંપર્ક: 9173861986 (કનિષ્ક ચાવડા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ – જૂનાગઢ) ???? Donation Accepted Under Income Tax Section 80G & 12A Reg. No.: AAETK8947QF20241 ???? “આપ ફૂલ નહીં તો ફૂલની પાંખડીના ભાગીદાર બનો” “ચાલો મળીને માનવતાની મહેકને મજબૂત બનાવીએ” ????