journalmucojor@gmail.com +91 91738 61986

ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકો પર વર્તમાન સમયમાં આરોગ્ય વિષયક સમસ્યાઓ

Keywords : ઝૂંપડપટ્ટી, આરોગ્ય વિષયક સમસ્યાઓ, શહેરીકરણ, પ્રદૂષણ

Abstract : ઔદ્યોગિક ક્રાંતિ પછી, શહેરોમાં રોજગારીની વધુ તકો હોવાથી ગ્રામ્ય વિસ્તારો તરફથી શહેરો તરફ વિશ્વભરમાં સ્થળાંતર શરૂ થયું. તેને કારણે શહેરો/નગરોમાં આવાસોની અછત સર્જાતા, ઝૂંપડપટ્ટીઓની સમસ્યા ઊભી થઈ. આ સમસ્યાઓમાં મુખ્યત્વે વસતિની ગીચતા વધવાને કારણે, સ્થળાંતરીતોમાટે વીજળી, પાણી, સેનેટરી, આવાસો, આરોગી વિષયક સમસ્યાઓ, પ્રદૂષણની સમસ્યા, તેમણે આજીવિકા, રોજીરોટીની સમસ્યા, તેમના બાળકો માટે શિક્ષણની સમસ્યા વગેરે... સમસ્યાઓ ઉદ્દભવી. વર્ષ ૧૯૫૧ થી ૨૦૧૧ સુધીના શહેરીકરનના આંકડાઓ રજૂ કર્યા છે. ઝૂંપડપટ્ટીના કારણે સર્જાતી આરોગી વિષયક તેમજ પ્રદૂષણને લગતી સમસ્યાઓ વર્ણવી છે. તેમજ પ્રદૂષણના નિવારણ માટે વિવિધ ઉપાયો સૂચવ્યા છે. અંતમાં, ઝૂંપડપટ્ટીને કારણે સર્જાતી આરોગી વિષયક સમસ્યાઓના નિરાકરણ માટેના ઉપાયો દર્શાવ્યા છે.

Download