journalmucojor@gmail.com +91 91738 61986

સ્થળાંતરિત આદિવાસી મજુરો અને સમસ્યાઓ

Keywords : સ્થાળાંતર, આદિવાસી મજુરો, સમસ્યા

Abstract : સ્થળાંતરિત આદિવાસી મજુરોની સમસ્યાઓ બહુ-આયામી છે. અને તેને ઉકેલવા માટે વ્યાપક અભિગમની જરૂર છે. આદિવાસી વિસ્તારોમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવું, જમીન અધિકારોનું રક્ષણ કરવું, યોગ્ય શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવી, કામકાજની સ્થિતિમાં સુધારો કરવો, શોષણ અટકાવવા માટે કડક કાયદાઓનો અમલ કરવો અને સામાજિક સમાવેશને પ્રોત્સાહન આપવો વગેરેનો સમાવેશ કરવામાં આવે છે.આદિવાસી મજુરોના અધિકારોનું રક્ષણ કરવું અને તેમને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે સક્ષમ બનાવવું એ એક ન્યાયી સમાજ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

Download