journalmucojor@gmail.com +91 91738 61986

ચાણક્યનીતિમાં સર્વગ્રાહી વ્યવસ્થાપન (મેનેજમેન્ટ) સર્વગ્રાહી વ્યવસ્થાપ

Keywords : નીતિ,સર્વગ્રાહી,વ્યવસ્થાપન(મેનેજમેન્ટ),પરિપ્રેક્ષ્ય

Abstract : નીતિમત્તાને ધ્યાનમાં રાખી જીવન સમૃદ્ધ અને સુખપૂર્ણ બનાવવા માટેનું એક લક્ષ્ય માણસમાત્રનો ઉદ્દેશ હોવો જોઈએ. પરંતુ વાસ્તવિક જીવનમાં આવું ખાસ કંઇ દેખાતું નથી. એટલે એ નીતિઓના આધારે સફળ કેવી રીતે બનાય તેના માટે ચાણક્યનીતિમાં સર્વગ્રાહી વ્યવસ્થાપન બાબતે જે આદર્શો આપેલા છે તેને વ્યવહારમાં લાવવા જ જોઈએ. ઉપરોકત આદર્શો જે માણસ પોતાના જીવનકાળ દરમિયાન વ્યવહારમાં લાવશે તેનું જીવન ચોક્કસ સાર્થક બનાવી શકશે. જ્યારે જ્યારે માણસ કોઈ ઘોર હતાશાની લાગણીમાં ઘેરાઈ જાય છે ત્યારે આ નીતિવાક્યો જ તેને ફરી બેઠો કરી શકે છે. તો કેમ વર્તમાન સમયમાં એની વ્યવહારિકતા ઘટી ગઈ છે? અને કેમ સમસ્તજનમાનસ સુઘી તે ન પહોંચી શકે? અને કેમ ભારત ફરીથી “સોને કી ચીડિયા” તેમજ “વિશ્વગુરુ” ની ગરીમા પ્રાપ્ત ન કરી શકે? ચાણકયનીતિમાં સર્વગ્રાહી વ્યવસ્થાપન બતાવવાનો પ્રકલ્પ સમાજને આદર્શ બતાવવા તરફનો છે. આ પ્રકલ્પ થકી ભારત ફરીથી “વિશ્વગુરુ” ની ગરીમા પ્રાપ્ત કરશે જ એવો વિશ્વાસ છે.

Download