Keywords : મૂલ્યોનું શિક્ષણ, માતા-પિતા અને શિક્ષકની ભૂમિકા, મૂલ્યોનું ધોવાણ, નૈતિક અને આધ્યાત્મિક મુલ્યો, સર્વાંગ વિકાસ, સામાજિક અને સાસ્ક્રતિક મુલ્યો, શિક્ષણ પ્રણાલિ.
Abstract : વર્તમાન સમાજમાં ,ખાસ કરીને યુવા પેઢીમાં મુલ્યોનું ધીમે - ધીમે ધોવાણ થઇ રહ્યું છે. ઘર શાળા અને કાર્યસ્થળોમાં મુલ્યોના વિકાસની અવગણના કરવામાં આવી રહી છે. જેથી સમાજમાં અવ્યવસ્થા ઉભી થાય રહી છે . બાળક મૂળભૂત મુલ્યો સૌ પ્રથમ પોતાના માતા-પિતા પશેથી શીખે છે અને ત્યારબાદ શાળાઓની શિક્ષકો દ્વરા ચોક્કસ વ્યગત , નેતિક, સામાજિક, સંસ્કૃતિક અને રાષ્ટીય મુલ્યો મજબુત બનાવાય છે. હાલની શિક્ષકપ્રણાલિ માગ પરીક્ષા પાસ કરવાની કે સારા ગ્રેડ (જેમ કે “A”) મેળવવા પરતી સંક્રચિન બની ગાય છે બાળકના સર્વાંગ વિકાસ માટે માત્ર શૈક્ષીનીક સીધીએજ પૂરતી નથી.
Download Certificate
KANISHK CHAVDA EDUCATION & CHARITABLE TRUST