Keywords : સામાજિક વૈયક્તિક, વૈયક્તિક સેવાકાર્ય, સમાજકાર્ય પધ્ધતિ, સમસ્યાઓ, કાર્યપદ્ધતિ
Abstract : માનવ - સમાજમાં આધી - વ્યાધિ અને ઉપાધિઓ હંમેશા જોવા મળે છે. એ જ રીતે સામાન્ય માનવીના જીવનમાં મુશ્કેલીઓ અને મૂંઝવણો હોય છે. પ્રત્યેક સમાજ તરફ નજર નાંખીશું ત્યાં આપણને અન્યાયો, અત્યાચારો અને અનાચરો જોવા મળે છે. તે સાથે પ્રત્યેક સમાજમાં અનેક વ્યક્તિઓ સમસ્યા - પ્રભાવિત અને સમસ્યા પીડિત લોકો પણ હોય છે. તે ઉપરાંત દરેક સમાજમાં શારીરિક રીતે અપંગ, માનસિક રીતે તથા મનોભાવાત્મક રીતે વિક્ષેપિત વ્યક્તિઓ પણ જોવા મળે છે. વ્યક્તિલક્ષી સમાજકાર્ય પદ્ધતિ તે સમાજકાર્યની પ્રાથમિક અને પાયાની અને અગત્યની તેમજ ઉપયોગી પદ્ધતિ છે
Download
KANISHK CHAVDA EDUCATION & CHARITABLE TRUST